Food How To Make Sprout Khichadi Gujarati Recipe
  • Home
  • Featured
  • આ છે દાળની હેલ્ધી અને ટેસ્ટી ખીચડી, સ્વાસ્થ્ય માટે પણ છે બેસ્ટ

આ છે દાળની હેલ્ધી અને ટેસ્ટી ખીચડી, સ્વાસ્થ્ય માટે પણ છે બેસ્ટ

 | 10:21 am IST

સ્પ્રાઉટ એટલે કે ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ જો તમારા બાળકો ફણગાવેલા કઠોળ ખાતા નથી તો આજે અમે તમારા માટે એક વાનગી લઇને આવ્યા છીએ. જેને તમે સહેલાઇથી બનાવી શકો છો તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સ્પ્રાઉટ ખીચડી.. જે બનાવવામાં સહેલી અને ઝડપથી બની જાય છે.

બનાવવાની રીત

સૌ પ્રથમ મીડિયમ આંચ પર એક પ્રેશર કૂકરમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમા જીરા, હીંગ, ડુંગળી અને લસણની પેસ્ટ ઉમેરીને સાંતળી લો. તે બાદ તેમા ચોખા, મગની દાળ અને સોયાબીન ઉમેરી લો. હવે તેમા પાણી, હળદર અને મીઠુ મિક્સ કરીને ઢાંકણ બંધ કરી લો. 3 સીટી વાગે ત્યાં સુધી રહેલા દો. હવે તેને ગેસની આંચ પરથી નીચે ઉતાળી લો. તેમાથી વરાળ નીકળે તે બાદ ઢાંકણ ખોલો અને ઉપરથી કોથમીર વડે ગાર્નિશ કરો. તૈયાર છે સાદી ખીચડી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન