Food How To Make street Food Papdi chaat Recipe
  • Home
  • Featured
  • પાપડી ચાટ બનાવીને ઘરના લોકોને કરો ખુશ, હરતા-ફરતા પણ ખાય શકશો

પાપડી ચાટ બનાવીને ઘરના લોકોને કરો ખુશ, હરતા-ફરતા પણ ખાય શકશો

 | 3:39 pm IST

રોજ રોજ શુ બનાવવું એવું વિચારીને કેટલીક મહિલાઓ મૂંઝવણમાં રહે છે. પરંતુ આજે અમે તમારા માટે એક એવી રેસિપી લઇને આવ્યા છીએ જે બનાવવામાં સહેલી હોય છે. ખાસ કરીને જ્યારે તમે વધારે થાકી ગયા હોય તો તમે આ વાનગી બનાવી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય પાપડી ચાટ…

બનાવવાની રીત

સૌ પ્રથમ બાફેલા બટાકાને નાના કટકા કરી લો. ત્યારબાદ તેના પર થોડું મીઠું ભભરાવો. હવે એક પ્લેટમાં પુરીને ગોઠવી લો. તેમાં થોડા બટાકા અને ડુંગળી નાખો. હવે તેના પર લીલી ચટણી અને પાપડીનો ભૂકો નાખો. ત્યારબાદ નાયલોન સેવ તેના પર ભભરાવો. હવે તેના પર બધા મસાલા તમારા સ્વાદાનુસાર નાખો. છેલ્લે તેના પર આંબલીની ચટણી નાખી અને કોથમીર નાખીને સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન