Food How To Make Tasty Fruit salad For ganesha thal
  • Home
  • Food & Travel
  • ફ્રૂટ સલાડ બનાવીને ભગવાન ગણેશને થાળમાં ધરાવો, ઘરના લોકોને પણ મજા પડશે

ફ્રૂટ સલાડ બનાવીને ભગવાન ગણેશને થાળમાં ધરાવો, ઘરના લોકોને પણ મજા પડશે

 | 11:53 am IST

ભગવાન ગણેશને ઘણા લોકો થાળ પણ ધરાવતા હોય છે તો આજે અમે તમારા માટે વધુ એક વાનગી લઇને આવ્યા છીએ. જે બનાવીને તમે ભગવાન ગણેશને ધરાવી શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ફ્રૂટ સલાડ…

બનાવવાની રીત

સૌ પહેલા એક વાસણમાં ઘી લગાડી તેમાં દૂધ ગરમ કરવા મુકવું, કસ્ટર્ડ પાઉડરને એક ચમચા જેટલા ઠંડા દુધમાં ઓગાળી ઉકાળવા મુકેલ દુધમાં નાખવો, ખાંડ નાખવી અને સતત દુધને હલાવતા રહેવું દુધમાં બે ત્રણ ઉભરા આવે એટલે ગેસ બંધ કરવો અને દુધને ઠંડુ થવા દેવું, હવે બધા ફળને એકસરખા માપમાં સમારી લેવા , તેને ઠંડા કરેલા દુધમાં ઉમેરવા, છેલ્લે ક્રીમ ઉમેરો. તે સિવાય તેમાં પણ કેસર આઈસ્ક્રીમ નાખવાથી ફ્રુટ સલાડ ખુબજ ટેસ્ટી લાગશેય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન