Food How To Make Tasty Gujarati Favorite Doodhpak Recipe
  • Home
  • Featured
  • દૂધપાક ખાવાની પડશે મજા, આ રીતે બનાવો ઘરે

દૂધપાક ખાવાની પડશે મજા, આ રીતે બનાવો ઘરે

 | 11:42 am IST

દૂધપાકનું નામ સાંભળતા જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. દૂધપાક ખાસ કરીને શુભ પ્રસંગે બનાવવામાં આવતી વાનગી છે. તે ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય દૂધપાક..જેને તમે ભગવાન ગણેશને થાળ તરીકે ધરાવી શકશો.

બનાવવાની રીત
સૌ પ્રથમ દૂધપાક બનાવવા માટે ચોખાને અડધો કલાક પહેલા પલાળીને મૂકી રાખો. ત્યાર પછી દૂધને ધીમી આંચ પર ગરમ કરવા માટે મૂકો. હવે પલાળેલા ચોખાને દૂધમાં ઉમેરી લો. તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. હવે એક નાની વાટકીમાં થોડૂક દૂધ લઇને તેમા કેસર ઉમેરી લો. હવે તેમા ચોખા નરમ થાય તેમે ચેક કરી લો અને દૂધને ઉકળવા દો. હવે તેમા કેસર અને ચારોળી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

આ પણ જુઓ : વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ NEW

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન