આ રીતે બનાવો ઇટાલિયન અલફ્રેડો પાસ્તા - Sandesh
NIFTY 11,010.20 +53.10  |  SENSEX 36,496.37 +145.14  |  USD 68.8400 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • આ રીતે બનાવો ઇટાલિયન અલફ્રેડો પાસ્તા

આ રીતે બનાવો ઇટાલિયન અલફ્રેડો પાસ્તા

 | 4:42 pm IST

આજકાલની બદલાતી લાઇફસ્ટાઇલમાં નાના લોકોથી લઇને મોટા દરેક લોકોને પાસ્તા પસંદ હોય છે. તો પાસ્તા પણ અલગ-અલગ ફ્લેવરમાં લોકો બનાવે છે. તો આજે અમે તમારા માટે વધુ એક પાસ્તાની રેસિપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલા અને ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય અલફ્રેડો પાસ્તા.. જેમા કેટલાક વેજીટેબલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.