સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે કીવી બનાના મિલ્ક શેક, આ રીતે બનાવો - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે કીવી બનાના મિલ્ક શેક, આ રીતે બનાવો

સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે કીવી બનાના મિલ્ક શેક, આ રીતે બનાવો

 | 3:58 pm IST

ગરમીની ઋતુમાં સ્વાસ્થ્ય માટે બેસ્ટ અને ઠંડક મળે તે માટે લોકો અવનવા મિલ્કશેક બનાવે છે. કીવી લગભગ દરેક ઋતુમાં મળતુ ફળ છે. પરંતુ ઓછા પ્રમાણમાં મળે છે. આ ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કેળા પણ એક એવું જ ફળ છે જે વિટામિન, પ્રોટીન અને બીજા પોષક તત્વોથી ભરપૂર છે. તો આજે અમે તમારા માટે કીવી અને કેળાના કોમ્બિનેશનની રેસિપી લઇને આવ્યા છીએ. તો આજે બનાવીશુ કીવી બનાના મિલ્ક શેક.. જે બનાવવામાં સહેલું અને સ્વાદિષ્ટ હોય છે.