સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કીવી પન્ના આ રીતે બનાવો ઘરે - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કીવી પન્ના આ રીતે બનાવો ઘરે

સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કીવી પન્ના આ રીતે બનાવો ઘરે

 | 9:11 pm IST

કીવી લગભગ દરેક સિઝનમાં મળનારું ફળ છે, જે મળે તો છે પરંતુ ખૂબ જ ઓછા પ્રમાણમાં આ ફળ જોવામાં ભલે ખૂબ ઓછું આકર્ષિત હોય પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કીવી ભૂરા રંગનું ફળ હોય છે જે ચીકુ જેવું દેખાય છે. તો આજે અમે તમારા માટે કીવી ફળની એક રેસિપી લઇને આવ્યા છીએ જે બનાવવામાં સહેલી અને સ્વાદિષ્ટ છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કીવી પન્ના..