મસાલેદાર લીલા વટાણાની ખીચડી આ રીતે બનાવો ઝટપટ - Sandesh
  • Home
  • Videos
  • મસાલેદાર લીલા વટાણાની ખીચડી આ રીતે બનાવો ઝટપટ

મસાલેદાર લીલા વટાણાની ખીચડી આ રીતે બનાવો ઝટપટ

 | 5:51 pm IST

રોજ રોજ એક જ પ્રકારનું ખાવાનું ખાઇને કંટાળી ગયા છો તો આજે અમે તમારા માટે સ્વાદિષ્ટ અને ચટપટી ગુજરાતી વાનગીની રેસીપી લઇને આવ્યા છીએ. ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે તો આજે અમે તમારા માટે ખીચડીની વધુ એક રેસીપી લાવ્યા છીએ. ખીચડી એ પચવામાં હલકો અને રાંધવામાં સરળ ખોરાક છે. તેમજ તે ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય લીલા વટાણાંની ખીચડી..