આ રીતે બનાવો મેક્સિકન ઢોકળા, હોંશે-હોશે ખાઇ જશે તમારા બાળકો - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • આ રીતે બનાવો મેક્સિકન ઢોકળા, હોંશે-હોશે ખાઇ જશે તમારા બાળકો

આ રીતે બનાવો મેક્સિકન ઢોકળા, હોંશે-હોશે ખાઇ જશે તમારા બાળકો

 | 5:55 pm IST

ઢોકળાની વાત આવે એટલે ગુજરાતીની યાદ આવી જાય છે. તો ઢોકળા ગુજરાતી ટ્રેડિશનલ ડીશ છે. ખાસ કરીને ઢોકળા નાના લોકોથી લઇને મોટા દરેક લોકોને ભાવે છે. આજે અમે તમારા માટે ઢોકળાની વધુ એક રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય મેક્સિકન ઢોકળા. જે બનાવવામાં સહેલા અને ઝડપથી બની જાય છે.