Food make navratri tasty rose shrikhand recipe video
  • Home
  • Featured
  • સાદો નહીં, હવે નવરાત્રીમાં ઘરે જ બનાવો રોઝ શ્રીખંડ

સાદો નહીં, હવે નવરાત્રીમાં ઘરે જ બનાવો રોઝ શ્રીખંડ

 | 4:39 pm IST

રોજ-રોજ એકનું એક ખાવાનું ખાઇને કંટાળી ગયા છો તો આજે અમે તમારા માટે શ્રીખંડની રેસીપી લઇને આવ્યા છીએ. ખાસ કરીને લોકો ડેરીમાં મળતો શ્રીખંડ ખાય છે. પરંતુ જો આ શ્રીખંડ ઘરે જ બનાવવામાં આવે તો દરેક લોકો ધરાઇને ખાઇ પણ શકે. જે બનાવવામાં ખૂબ સહેલો અને સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ રોઝ શ્રીખંડ..