Food make paneer burger recipe video
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • આ રીતે બનાવો પનીર બર્ગર, બાળકોને આવશે પસંદ

આ રીતે બનાવો પનીર બર્ગર, બાળકોને આવશે પસંદ

 | 6:41 pm IST

પનીરનું નામ આવતાની સાથે દરેક લોકોને પંજાબી સબ્જી યાદ આવી જાય છે. પંજાબી રેસીપી તો દરેક લોકોની ફેવરિટ હોય છે. તો તમે અત્યાર સુધી પનીરની મસાલેદાર રેસીપી ટ્રાય કરી હશે. પરંતુ શુ તમે ક્યારે પનીર પોકેટ ટ્રાય કર્યું છે જો ના તો આજે અમે તમારા માટે પનીર પોકેટની રેસીપી લઇને આવ્યા છીએ જે બનાવવામાં સહેલી અને ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ પનીરની એક નવી જ ડિશ પનીર પોકેટ.