Food make Phudina paneer tikka recipe video
  • Home
  • Featured
  • ફુદીના પનીર ટિક્કા માત્ર 10 મિનિટમાં ઘરે જ બનાવો

ફુદીના પનીર ટિક્કા માત્ર 10 મિનિટમાં ઘરે જ બનાવો

 | 6:43 pm IST

રોજ-રોજ એકનું એક ખાવાનું ખાઇને કંટાળી ગયા છો તો આજે અમે તમારા માટે વધુ એક પનીરની રેસીપી લઇને આવ્યા છીએ. જે તમે ઘરે સહેલાઇથી બનાવી શકશો. તમે ખાસ કરીને પનીરની અલગ અલગ વાનગીઓ ટ્રાય કરી હશે પરંતુ શુ તમે ક્યારેય ફુદીના પનીર ટિક્કા ટ્રાય કર્યું છે જો ના તો આજે અમે ફુદીના પનીર ટિક્કાની રેસીપી લઇને આવ્યા છીએ. તો ફુદીનાને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ફુદીના પનીર ટિક્કા.