food-make-shahi-anjeer-recipe-video
  • Home
  • Videos
  • સ્વાદિષ્ટ શાહી અંજીર આ રીતે ઘરે બનાવો, જુઓ Video

સ્વાદિષ્ટ શાહી અંજીર આ રીતે ઘરે બનાવો, જુઓ Video

 | 7:34 pm IST

રોજીંદી લાઈફમાં અંજીરનો ઉપયોગ કરવામાં આવે તો મોટાપો ઓછો થઇ જાય છે. વહેલી સવારે જગ્યા બાદ 2 અંજીર ખાવાથી અચૂક તેનું પરિણામ મળે છે. જો ભૂખ લાગે તો ફાસ્ટફૂડ ની જગ્યાએ સુકા મેવા તરીકે થોડા અંજીર પણ લઇ શકે. તો આજે અમે તમારા માટે અંજીરની એક રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય શાહી અંજીર..

આ પણ જુઓ :  ફુદીના પનીર ટિક્કા માત્ર 10 મિનિટમાં ઘરે જ બનાવો