Food make tasty and healthy chocolate fruits basket video
  • Home
  • Videos
  • ફળ નથી ખાય રહ્યા તમારા બાળકો તો આ રીતે બનાવો ચોકલેટ ફ્રૂટ બાસ્કેટ

ફળ નથી ખાય રહ્યા તમારા બાળકો તો આ રીતે બનાવો ચોકલેટ ફ્રૂટ બાસ્કેટ

 | 12:36 pm IST

ખાસ કરીને આજકાલ બાળકો ખાવાનું તેમજ ફ્રૂટ ખાવામાં ખૂબ જ નખરા કરે છે. પરંતુ બાળકો આ વાત નથી જાણતા કે ફળ તેમના સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક હોય છે. શુ તમારા બાળકો પણ ફળ નથી ખાઇ રહ્યા તો અમે આજે એક ટેસ્ટી રેસીપી લઇને આવ્યા છીએ. તે તમારા બાળકો ફટાફટ ખાઇ જશે. તમારા બાળકોને ચોકલેટ ખૂબ પસંદ હોય છે. તો આજે અમે તમારા માટે ફળ અને ચોકલેટ્સનું કોમ્બિનેશન કરીને એક ચોકલીટી વાનગી લઇને આવ્યા છીએ. જેતમારા બાળકો હોંશે હોંશે ખાઇ જશે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ચોકલેટ ફ્રૂટ બાસ્કેટ..

આ પણ વાંચો : કોર્ન કેપ્સિકમ પનીર સેન્ડવીચ ઝટપટ ઘરે બનાવવા જુઓ Video