Food make tasty Bhakharvadi recipe video
  • Home
  • Featured
  • નાસ્તામાં ઘરે જ બનાવો આ રીતે ટેસ્ટી ભાખરવડી

નાસ્તામાં ઘરે જ બનાવો આ રીતે ટેસ્ટી ભાખરવડી

 | 4:49 pm IST

કહેવાય છે કે ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે. ગુજરાતીઓ અલગ -અલગ પ્રકારની વાનગીઓમાં ગુજરાતી ટ્વિસ્ટ ઉમેરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવી છે. તેમજ ગુજરાતીઓને સવારે નાસ્તામાં અલગ અલગ વાનગી ખાય છે. આજે અમે તમારા માટે વધુ એક વાનગી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ચટાકેદાર ભાખરવડી..