Food make tasty chocolate shrikhand Recipe video
  • Home
  • Videos
  • બાળકો પણ ઝટપટ ખાઇ જશે આ ચોકલેટ શ્રીખંડ

બાળકો પણ ઝટપટ ખાઇ જશે આ ચોકલેટ શ્રીખંડ

 | 4:19 pm IST

રોજ-રોજ એકનું એક ખાવાનું ખાઇને કંટાળી ગયા છો તો આજે અમે તમારા માટે શ્રીખંડની રેસીપી લઇને આવ્યા છીએ. ખાસ કરીને લોકો ડેરીમાં મળતો શ્રીખંડ ખાય છે. પરંતુ જો આ શ્રીખંડ ઘરે જ બનાવવામાં આવે તો દરેક લોકો ધરાઇને ખાઇ પણ શકે. જે બનાવવામાં ખૂબ સહેલો અને સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ ચોકલેટ શ્રીખંડ..