food make tasty farali delhi chat recipe video
  • Home
  • Featured
  • નવરાત્રીના ઉપવાસમાં ઘરે જ બનાવો ફરાળી દિલ્હી ચાટ

નવરાત્રીના ઉપવાસમાં ઘરે જ બનાવો ફરાળી દિલ્હી ચાટ

 | 4:52 pm IST

ચાટનું નામ આવતાની સાથે જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. ખાસ કરીને ચાટ ખાવામાં ચટપટી અને ટેસ્ટી હોય છે. તો આજે અમે તમારા માટે દિલ્હી ચાટની રેસીપી લઇને આવ્યા છે, ખાસ કરીને નવરાત્રીની આજથી શરૂઆત થઇ છે તો કેટલાક લોકો નવરાત્રીના ઉપવાસ કરે છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ચટપટી અને ઉપવાસમાં ખવાય તેવી ટેસ્ટી ફરાળી દિલ્હી ચાટ..