Food make tasty layer mexican deep recipe Video
NIFTY 11,376.20 -58.90  |  SENSEX 37,678.13 +-173.87  |  USD 70.3300 +0.44
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • રાજમાથી આ રીતે બનાવો મેક્સિકન વાનગી, બાળકો માટે છે બેસ્ટ

રાજમાથી આ રીતે બનાવો મેક્સિકન વાનગી, બાળકો માટે છે બેસ્ટ

 | 7:06 pm IST

રોજ-રોજ ગુજરાતી,પંજાબી અને રાજસ્થાની વાનગીઓ ખાઈ ખાઈને કંટાળી જતા હોવ તો આજે અમે તમારા માટે મેક્સિકન ફૂડની રેસિપી લઈને આવ્યાં છીએ. આ રેસિપિ બનાવવામાં ખૂબ જ સરળ છે. જે બાળકોને પણ ખૂબ પસંદ આવશે. જેમા રાજમાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજમામાં વધારે પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. જે બાળકો માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય લેયર મેક્સિકન ડીપ..