મેથી ટીકાર આ રીતે બનાવો ઘરે, નાસ્તા માટે છે બેસ્ટ - Sandesh
NIFTY 10,584.70 +20.65  |  SENSEX 34,450.77 +35.19  |  USD 66.4750 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • મેથી ટીકાર આ રીતે બનાવો ઘરે, નાસ્તા માટે છે બેસ્ટ

મેથી ટીકાર આ રીતે બનાવો ઘરે, નાસ્તા માટે છે બેસ્ટ

 | 8:11 pm IST

મેથીની ભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. મેથી એક અત્યંત ગુણકારી શાક માનવામાં આવે છે. તમે અનેક વાર મેથીનું શાક, મેથી રીંગણનું શાક ટ્રાય કર્યુ હશે, તો આજે અમે તમારા માટે મેથીની ભાજીની એક અલગ જ વાનગી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય મેથી ટીકાર..