બાળકો માટે મિક્સ ફ્રૂટ સલાડ આ રીતે ઘરે બનાવો - Sandesh
  • Home
  • Videos
  • બાળકો માટે મિક્સ ફ્રૂટ સલાડ આ રીતે ઘરે બનાવો

બાળકો માટે મિક્સ ફ્રૂટ સલાડ આ રીતે ઘરે બનાવો

 | 6:46 pm IST

ખાસ કરીને કેટલીક વખત બાળકો દૂધ પીતા નથી તો કેટલાક બાળકો ફળ પણ ખાતા નથી. તો આજે અમે તમારા માટે દૂધ અને ફળના કોમ્બિનેશનથી બનતી એક રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને સ્વાદિષ્ટ છે. તો આજે અમે તમારા માટે મિક્સ ફ્રૂટ સલાડની રેસિપી લઇને આવ્યા છીએ. જે તમારા બાળકો ઝટપટ પી જશે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય મિક્સ ફ્રૂટ સલાડ..