આ રીતે બનાવો ઘરે મલ્ટીગ્રેઇન પીઝા, આંગળા ચાટતા રહી જશે પરિવારના લોકો - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • આ રીતે બનાવો ઘરે મલ્ટીગ્રેઇન પીઝા, આંગળા ચાટતા રહી જશે પરિવારના લોકો

આ રીતે બનાવો ઘરે મલ્ટીગ્રેઇન પીઝા, આંગળા ચાટતા રહી જશે પરિવારના લોકો

 | 7:03 pm IST

નાના બાળકોથી લઇને મોટા લોકોને પીઝાનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. પીઝા આજકાલ દરેક લોકોની ફેવરીટ વાનગી બની ગઇ છે. તો તમે અલગ-અલગ પ્રકારના પીઝા ટ્રાય કર્યા હશે. આજે અમે તમારા માટે પીઝાની એક અલગ રેસીપિ લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને ઝડપથી બની છે. તો આજે ઘરે જ બનાવીશું મલ્ટીગ્રેઇન પીઝા.. જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. આવો જોઇએ કેવી રીતે બનાવાય મલ્ટી ગ્રેઇન પીઝા…