બનાસકાંઠામાં પુરગ્રસ્તોની સહારે સંતરામ મંદિર, સહાય માટે 10,000 ફૂડ પેકેટ્સ તૈયાર કરાયા - Sandesh
  • Home
  • Gujarat
  • બનાસકાંઠામાં પુરગ્રસ્તોની સહારે સંતરામ મંદિર, સહાય માટે 10,000 ફૂડ પેકેટ્સ તૈયાર કરાયા

બનાસકાંઠામાં પુરગ્રસ્તોની સહારે સંતરામ મંદિર, સહાય માટે 10,000 ફૂડ પેકેટ્સ તૈયાર કરાયા

 | 12:00 am IST

ભારે વરસાદને પગલે સેવા કીય સંસ્થાઓને સહાય કરવા અપીલ

બનાસકાંઠમાં અતિવૃષ્ટિ અને વિકટ બનેલી સ્થિતિમાં અસરગ્રસ્તોને સહાય કરવા, મહેસાણા જિલ્લા કલેકટરે જિલ્લાની સેવાભાવી સંસ્થાઓને સહાય કરવા અપીલ કરી છે. મહેસાણા જિલ્લાના કલેક્ટરે અપીલ કરી છે. સેવાકીય સંસ્થાઓને અપીલ કરી કે અસગ્રસ્ત વિસ્તારોમાં મોકલવા માટે જિલ્લામાંથી ફૂડ પેકેટ મોકલવા માટે અપીલ કરી છે.

સંતરામ મંદિર દ્વારા બનાસકાંઠામાં અસરગ્રસ્તોની સહાય માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. દસહજાર જેટલા ફૂડ પેકેટ વિતરણ માટે તૈયાર કરવામાં આવ્યા છે. ફૂડ પેકેટસમાં બુદી અને ગાંઠીયા મોકલવામાં આવી રહ્યાં છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન