માત્ર 10 મિનિટમાં આ રીતે બનાવો પનીર ભુજીયા સબ્જી - Sandesh
  • Home
  • Videos
  • માત્ર 10 મિનિટમાં આ રીતે બનાવો પનીર ભુજીયા સબ્જી

માત્ર 10 મિનિટમાં આ રીતે બનાવો પનીર ભુજીયા સબ્જી

 | 8:16 pm IST

પનીરનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. ખાસ કરીને પનીર પંજાબી સબ્જીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આજે અમે તમારા માટે પનીરના શાકની રેસિપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય પનીર ભુજીયા સબ્જી.. જે બનાવવામાં સહેલી અને ઝટપટ બની જશ