પનીરનું મસાલેદાર શાક નહીં, હવે બનાવો પનીર સ્વીટ રીટ - Sandesh
NIFTY 11,000.15 +43.05  |  SENSEX 36,461.98 +110.75  |  USD 68.8725 -0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • પનીરનું મસાલેદાર શાક નહીં, હવે બનાવો પનીર સ્વીટ રીટ

પનીરનું મસાલેદાર શાક નહીં, હવે બનાવો પનીર સ્વીટ રીટ

 | 8:34 pm IST

પનીરનું નામ આવતાની સાથે દરેક લોકોને પંજાબી સબ્જી યાદ આવી જાય છે. પંજાબી રેસીપી તો દરેક લોકોની ફેવરિટ હોય છે. તો તમે અત્યાર સુધી પનીરની મસાલેદાર રેસીપી ટ્રાય કરી હશે. પરંતુ શુ તમે ક્યારે પનીરીની સ્વીટ રેસીપી ટ્રાય કરી છે જો ના તો આજે અમે તમારા માટે પનીરની એક સ્વીટ રેસીપી લઇને આવ્યા છીએ જે બનાવવામાં સહેલી અને ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ પનીરની એક નવી જ ડિશ પનીર સ્વીટ રીટ..