બાળકો ઝટપટ પી જશે પિનટ બટર કુકી મિલ્ક શેઇક, આ રીતે બનાવો - Sandesh
NIFTY 10,822.65 +4.95  |  SENSEX 35,641.34 +19.20  |  USD 68.0250 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • બાળકો ઝટપટ પી જશે પિનટ બટર કુકી મિલ્ક શેઇક, આ રીતે બનાવો

બાળકો ઝટપટ પી જશે પિનટ બટર કુકી મિલ્ક શેઇક, આ રીતે બનાવો

 | 4:39 pm IST

આજકાલ બાળકો સહિત મોટા લોકોને કૂકીઝ ખૂબ જ ભાવતા હોય છે અને એમા પણ જો ચોકલેટના કૂકીઝ હોય તો બાળકો ખુશ થઇ જાય છે. તો આજે અમે કુકીઝની સાથે મિલ્કશેકના કોમ્બિનેશનની એક રેસિપી લઇને આવ્યા છીએ. તો ગરમીમાં દરેક લોકોને ઠંડુ-ઠંડુ મિલ્ક શેક મળી જાય તો વાત જ કંઇક અલગ છે. આવો જોઇએ કેવી રીતે બનાવાય પિનટ બટર કુકી મિલ્ક શેઇક.. જે બનાવવામાં સહેલું અને ટેસ્ટી પણ હોય છે.