સ્વાદિષ્ટ રતાળુ દહીં રોલ આ રીતે ઘરે બનાવો - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • સ્વાદિષ્ટ રતાળુ દહીં રોલ આ રીતે ઘરે બનાવો

સ્વાદિષ્ટ રતાળુ દહીં રોલ આ રીતે ઘરે બનાવો

 | 7:31 pm IST

રતાળુ ખાસ કરીને ઉપવાસમાં ખાવામાં આવે છે. રતાળામાંથી પણ અવનવી વાનગીઓ બનાવાવમાં આવે છે જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. તે સિવાય રતાળાનું નામ સાંભળતાની સાથે જ ઉંધિયું યાદ આવે છે. કેટલાક લોકો રતાળાનું શાક બનાવે છે. તો રતાળુ તળીને તેની ચિપ્સ બનાવો છો. તો આજે અમે તમારા માટે રતાળાની એક વાનગી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બની જશે. તો આજે બનાવીશું રતાળુ દહીં રોલ..