સેન્ડવીચ બ્રેડ પકોડા બનાવો ઘરે, હોંશે હોંશ ખાશે ઘરના લોકો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સેન્ડવીચ બ્રેડ પકોડા બનાવો ઘરે, હોંશે હોંશ ખાશે ઘરના લોકો

સેન્ડવીચ બ્રેડ પકોડા બનાવો ઘરે, હોંશે હોંશ ખાશે ઘરના લોકો

 | 8:13 pm IST

સેન્ડવીચ તો આજકાલ દરેક લોકોને પસંદ હોય છે. તો પકોડા પણ દરેક લોકોને પસંદ હોય છે. જે સહેલાઇથી તમે ઘરે બનાવી શકો છો. તેમજ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી તમે નાસ્તામાં પણ બનાવી શકો છો. જેને તમારા પરિવારના લોકો અને બાળકો પણ હોંશે હોંશે ખાશે. આજની જે વાનગી છે તેમા સેન્ડવીચ અને પકોડાનું કોમ્બીનેશન છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સેન્ડવિચ બ્રેડ પકોડા…