સ્પ્રાઉટ બીન્સ મોમોઝ આ રીતે ઘરે ઝટપટ બનાવો - Sandesh
NIFTY 10,430.35 -106.35  |  SENSEX 34,344.91 +-306.33  |  USD 68.4200 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સ્પ્રાઉટ બીન્સ મોમોઝ આ રીતે ઘરે ઝટપટ બનાવો

સ્પ્રાઉટ બીન્સ મોમોઝ આ રીતે ઘરે ઝટપટ બનાવો

 | 6:21 pm IST

મોમોઝ એક એવી ડિશ છે જેને એક વાર ખાઇ લો તો વારંવાર ખાવાનું મન થાય.મોમોઝ નેપાળી ભાષામાં ‘મમચા’ તરીકે ઓળખાય છે. ચાઈનીઝમાં તે ‘બાઓઝી કે જીઆઓઝી’ તરીકે જાણીતી છે. જાપાનીઝમાં તે ‘ગોયોઝા’ના નામે પ્રચલિત છે. ભારતમાં તેને મોમોઝ તરીકે ઓળખીએ છીએ. તો આજે અમે તમારા માટે સ્પ્રાઉટ બીન્સ મોમોઝની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામા સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે.