ચોકો વેનીલા થીક શેક બનાવો ઘરે, ગરમીમાં મળશે ઠંડક - Sandesh
  • Home
  • Videos
  • ચોકો વેનીલા થીક શેક બનાવો ઘરે, ગરમીમાં મળશે ઠંડક

ચોકો વેનીલા થીક શેક બનાવો ઘરે, ગરમીમાં મળશે ઠંડક

 | 7:08 pm IST

ગરમીમાં જો કંઇક ઠંડુ પીણું, આઇસ્ક્રીમ કે શેક પીવા મળી જાય તો હાશકારાનો અનુભવ થાય છે. એમા પણ જો ચોકો અને વેનીલા આઇસ્ક્રીમ તો દરેક લોકોને પસંદ હોય છે. આજે અમે તમારા માટે થીક શેકની રેસિપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને સ્વાદિષ્ટ છે. આજની રેસિપીમાં ચોકલેટ અને વેનીલાનું કોમ્બિનેશન છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ચોકલેટ વેનીલા થીક શેક.. જે બાળકો તેમજ મોટા દરેક લોકોને ખૂબ પસંદ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.