માત્ર 10 મિનિટમાં બનાવો સ્વીટ પોટેટો રતાળુ ચટપટી ચાટ - Sandesh
  • Home
  • Videos
  • માત્ર 10 મિનિટમાં બનાવો સ્વીટ પોટેટો રતાળુ ચટપટી ચાટ

માત્ર 10 મિનિટમાં બનાવો સ્વીટ પોટેટો રતાળુ ચટપટી ચાટ

 | 6:49 pm IST

ચાટ એક રસપ્રદ વાનગી છે જેમાં તમે તમારી મનપસંદ અને વિવિધ સામગ્રી વાપરી શકો છો. તો તમે અત્યાર સુધી આલું ચાટ ટ્રાય કરી હશે પરંતુ શુ તમે ક્યારેય સ્વીટ પોટેટો રતાળુ ચપપટી ચાટ ટ્રાય કરી છે. જો ના તો આજે અમે તમારા માટે એકદમ ડિફરન્ટ ચાટની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સ્વીટ પોટેટો રતાળુ ચપપટી ચાટ