પોટેટો રોસ્ટી આ રીતે ઘરે બનાવો, જુઓ Video - Sandesh
NIFTY 10,966.65 -13.80  |  SENSEX 36,381.92 +8.48  |  USD 68.9600 +0.34
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • પોટેટો રોસ્ટી આ રીતે ઘરે બનાવો, જુઓ Video

પોટેટો રોસ્ટી આ રીતે ઘરે બનાવો, જુઓ Video

 | 8:39 pm IST

બટેટાને શાકનો રાજા કહેવામાં આવે છે. જો તમને કઇ શાક ન ભાવે તો ખાસ કરીને લોકો બટેટાનું શાક બનાવી દે છે. તો લોકો અન્ય કેટલાક શાકની સાથે બટેટા ઉમેરે છે. તો આજે અમે તમારા માટે બટેટાની વધુ એક રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય પોટેટો રોસ્ટી..