આ રીતે ઘરે બનાવશો મીઠી બુંદી તો લોકો આંગળા ચાટતા રહી જશે - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • આ રીતે ઘરે બનાવશો મીઠી બુંદી તો લોકો આંગળા ચાટતા રહી જશે

આ રીતે ઘરે બનાવશો મીઠી બુંદી તો લોકો આંગળા ચાટતા રહી જશે

 | 7:08 pm IST

મીઠી બુંદી એ એક સ્વાદિષ્ટ મીઠાઈ છે, તેને ગરમ ગરમ ખાવાની તો બહુ મજા પડે છે. ખાસ કરીને આપણે બજારમાંથી બુંદી લાવીએ છીએ. જે દરેક લોકોને પસંદ હોય છે. પરંતુ કેટલીક વખત બજારમાં મળતી બુંદી કેટલાક દિવસની પડેલી હોય છે જે ખાવાથી સ્વાસ્થ્યને લગતી સમસ્યા થઇ શકે છે. તો સ્વાદિષ્ટ બુંદી ઘરે કેવી રીતે બનાવાય તેની અમે રેસિપી લઇને આવ્યા છીએ. જે ઘરના દરેક સદસ્યોને આ બુંદી જરૂરથી ભાવશે.