Foodie How To make gujarati Special Easily locha and pochi puri
  • Home
  • Featured
  • આ રીતે બનાવો ફુલેલી પોચી પુરી, ખીર જોડે ખાવાની પડશે મજા

આ રીતે બનાવો ફુલેલી પોચી પુરી, ખીર જોડે ખાવાની પડશે મજા

 | 11:15 am IST

આપણા ત્યાં કોઈ પ્રસંગ હોય કે મહેમાન આવવાના હોય ત્યારે પુરી બનાવતા હોઇએ છે પણ ઘણા લોકો ની પુરી પ્રોપર નથી બનતી કાતો એ ફૂલે નહિ કે એમાં તેલ ભરાઈ જાય તો સરસ એવી પરફેક્ટ પુરી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ..

બનાવવાની રીત

સૌ પ્રથમ લોટ, તેલ અને મીઠું એક વાસણમાં ઉમેરી દો હવે તેમા થોડૂં-થોડૂં પાણી ઉમેરતા જાઓ અને લોટ બાંધી લો. તે બરાબર ગૂંથવો જોઇએ. હવે તે ગૂંથી લો એટલે તેના લૂઆ કરી લો. હવે એક કડાઇમાં ગેસ પર તેલ ગરમ કરી લો. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી પુરી વણી લો. તૈયાર પુરીને તળી લો. તેને ઝારાથી સહેજ દબાવવી. તૈયાર છે લોચા પુરી. જેને તમે શાક કે ખીર સાથે પણ સર્વ કરી શકો છો.

આ પણ જુઓ: તુલસીના સેવનથી આ બીમારીઓથી મળશે રાહત, જાણી લો તેના ફાયદા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન