footprints of lord ram found in cliffs of iraq jay shree ram
  • Home
  • Photo Gallery
  • PHOTOS: ઈરાકમાં ભારતના દુતાવાસને મળી ભગવાન રામની મુર્તિ, જોઈને કહેશો ‘જય શ્રી રામ’

PHOTOS: ઈરાકમાં ભારતના દુતાવાસને મળી ભગવાન રામની મુર્તિ, જોઈને કહેશો ‘જય શ્રી રામ’

 | 3:42 pm IST

આ વર્ષે જ જૂનમાં ઈરાક ગયેલા ભારતીય પ્રતિનિધિમંડળને ત્યાં બે હજાર ઈર્સા પુર્વેનાં અલગ અલગ ભિત ચિત્રો મળી આવ્યાં છે. અયોધ્યા શોધ સંસ્થાનનો દાવો છે કે આ રામ ભગવાનની જ મુર્તિ છે. ઈરાકનાં હોરેન વિસ્તારમાં સંકરે માર્ગ પરથી પસાર થતી સમયે આ ભિત ચિત્ર મળી આવ્યું છે.

આ ચિત્રમાં એક રાજા બતાવવામાં આવ્યો છે અને તે ઘનુષ લઈને ઉભો છે. તેના કમરનાં પટ્ટામાં એક ખંજર જેવી નાનકડી તલવાર પણ લટકે છે. આ જ ચિત્રમાં એક બીજી છબી છે. કે જેમાં એક શખ્સ હાથ જોડીને ઉભો હોય એવું દેખાઈ રહ્યું છે. અયોધ્યાનાં સંશોધકનું કહેવું છે કે એ હનુમાનની મુર્તિ છે.

તો આ તરફ ઈરાકનાં વિદ્વાનોનુ કહેવું છે કે આ ચિત્ર પહાડી જનજાતિનાં પ્રમુખ ટાર્ડુનીની છે. તો જુઓ અહીં એ રામની મુર્તિનાં તેમજ બીજા કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન