The accused has stolen a bottle of liquor on the body to prevent police
  • Home
  • Videos
  • Featured Videos
  • દારૂની હેરાફેરી માટે ખેપિયાઓની નવી શોધ, જુઓ Video

દારૂની હેરાફેરી માટે ખેપિયાઓની નવી શોધ, જુઓ Video

 | 1:27 pm IST

સુરતમાં દારૂની હેરાફેરી કરતાં બે લોકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસથી બચવા માટે આરોપીઓએ શરીર પર દારૂની બોટલ ચોંટાડી હતી.દારૂની હેરાફેરી માટે ખેપિયાઓએ ખાસ જેકેટ સિવડાવ્યા હતા. અનેક ખિસ્સાવાળા જેકેટમાં ખેપિયાઓ દારૂ છુપાવતા હતાં.દારૂની બોટલો જેકેટમાં ગોઢવવમાં આવતી હતી. દમણથી દારૂની બોટલો લાવવામાં આવી હતી. મહિધરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.