કચ્છમાં આવેલ મા આશાપુરાના દર્શન માટે, જુઓ Video - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • કચ્છમાં આવેલ મા આશાપુરાના દર્શન માટે, જુઓ Video

કચ્છમાં આવેલ મા આશાપુરાના દર્શન માટે, જુઓ Video

 | 10:27 am IST

આજે દર્શન કરીશુ કચ્છના લખપત તાલુકામાં આવેલ મા આશાપુરાના કે જ્યા ભક્તોના તમામ મનોરથમાતાજી પૂર્ણ કરે છે. માતાના મઢ તરીકે પ્રખ્યાત આ ધામમાં નવરાત્રિમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે. તો આજે દર્શન કરીએ મા આશાપુરાના.