ભાગ્યવૃદ્ધિ માટે કર્મ પ્રભાવિત કરનાર પોઝિટિવ હસ્તાક્ષર ખુબ જ આવશ્યક છે – Sandesh
NIFTY 10,514.00 -31.50  |  SENSEX 34,197.75 +-99.72  |  USD 63.8950 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • ભાગ્યવૃદ્ધિ માટે કર્મ પ્રભાવિત કરનાર પોઝિટિવ હસ્તાક્ષર ખુબ જ આવશ્યક છે

ભાગ્યવૃદ્ધિ માટે કર્મ પ્રભાવિત કરનાર પોઝિટિવ હસ્તાક્ષર ખુબ જ આવશ્યક છે

 | 4:42 am IST

ભાગ્ય અવરોધક નકારાત્મક્તા હસ્તાક્ષરમાં દેખાય તો એને દૂર કરવી જ રહી. શુભ હસ્તાક્ષર ભાગ્યવૃદ્ધિ કરાવે અને નકારાત્મક હસ્તાક્ષર (અશુભ) ભાગ્યહાનિ પહોંચાડે છે. સાંસારિક સંઘર્ષ અને અવરોધોનું મુખ્ય કારણ માનસિક વિચલતા-નકારાત્મકતા અને અસ્તિત્વ ધરાવતી “નેગેટિવ સિગ્નેચર” લખવાથી કર્મ નકારાત્મક થઈ જાય છે.

“નકારાત્મક હસ્તાક્ષર શૃંખલા” માં વિશેષ ધ્યાન આપવા જેવી સિગ્નેચર્સ.

કર્મખંડિતકર્તા સિગ્નેચર

મનુષ્ય જીવનમાં સવારથી બીજા દિવસની સવાર સુધીમાં ઘણાં નકારાત્મક કે અનુચિત કાર્યો કરે છે. આ કાર્યોથી નુકસાન જ થાય અને એ દુઃખી થઈને ના ભોગવવું પડે એ માટે “કર્મખંડિતકર્તા સિગ્નેચર” સુધારી “કર્મગઠિતકર્તા સિગ્નેચર” કરવી જોઈએ. નીચે દર્શાવેલ નકારાત્મક પ્રકાર છે.

હકારાત્મક પ્રકાર આ છે.

ગિરીશ પટેલ

 

સંબંધ વિચ્છેદક સિગ્નેચર

ઘણીવાર આત્મીય સંબંધોમાં “કારણ-વિનાકરણ” ઓટ આવી જાય છે અને મોં જોવાના સંબંધો પર પણ પ્રશ્ન ચિન્હ લાગી જાય છે.

હસ્તાક્ષરનો આ નેગેટિવ પ્રકાર છે.

૧. રમેશ ચોક્સી

૨. કલ્પેશ ત્રિવેદી

૩. સનત શાહ

 

અવરોધક હસ્તાક્ષર

જે હસ્તાક્ષર કાર્યમાં અવરોધક બની રસ્તો જ બંધ કરી દે એને કાર્યસિદ્ધિ તો આવવા જ ના દે એ અવરોધક હસ્તાક્ષર ગણાય. આવી સિગ્નેચર હજાર પ્રયત્નો બાદ પણ સફળતા ના આપે.

૧.રમેશ રાણા

૨. તપન સિંહા

સેલિબ્રિટી સિગ્નેચર (ક્રિકેટર)

વિરાટ કોહલી

વિરાટ કોહલીની સિગ્નેચરમાં વિરાટનો ’V‘faint લખ્યો છે, પરંતુ આગળ સિગ્નેચરને ’Peretition’ ખૂબ સારું મળ્યું છે. આ ક્રિકેટરને લગ્ન બાદનો ભાગ્યોદય અને ક્રિકેટ જગતમાં અક્ષરોના વળાંકથી સુંદર લાભો મળશે. કાપ્તાની ઉપરાંત કટાર લેખક તથા કોમેન્ટેટર અને ક્રિકેટના અવનવા રેકોર્ડ્સ કરશે. ક્રિકેટ તથા ફિલ્મજગતમાં પણ યોગદાન કરશે. પરદેશની ભૂમિ સાથેનું લહેણું પણ સારું છે. ધનાઢય જીવન શૈલી રહેશે. પત્ની સાથેનાં વૈચારિક સમન્વય સાથે રહેશે. અંગત અભિપ્રાયો intellectuals જેવાં રહેશે. આ ક્રિકેટરનો સુવર્ણસમય ચાલી રહ્યો છે. સંતાનપ્રાપ્તિ બાદ વધુ લાભદાયી.

 

– પં.વ્રજકિશોર ધ્યાની

[email protected]