foreigner guest at akash shloka wedding mukesh and nita ambani welcome former uk prime minister
  • Home
  • Featured
  • Photos: આકાશ શ્લોકાના લગ્નમાં આ વિદેશી મહેમાનો ખુબજ સાદા કપડામા નજરે ચડ્યા

Photos: આકાશ શ્લોકાના લગ્નમાં આ વિદેશી મહેમાનો ખુબજ સાદા કપડામા નજરે ચડ્યા

 | 9:07 am IST

દેશના દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણીએ પોતાના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે ખુબજ ધામધુમથી કર્યા હતા. આ લગ્ન સમારોહમાં બોલીવુડના સિતારાઓથી લઈને ગ્લોબલ લીડર અને વિદેશી મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ લગ્નમાં સૌની નજરે એક કપલ પર અવાર નવાર જતી હતી. અને આ કપલ ખુબજ ચર્ચાનો વિષય બન્યા હતા.

યૂએનના પૂર્વ સેક્રટરી જનરલ બાન કી મૂન અને તેમની પત્ની સાદા કપડામાં આ ફંક્શનમાં જોવા મળ્યા હતા. આ લગ્નમાં સામેલ થનારા મહેમાનો માટે ખાસ ડ્રેસ કોડ તૈયાર કરવામાં આવ્યો હતો. તમામ મહેમાનો માટે પારંપરિક પરિધાન ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો.

વિદેશી મહેમાનોએ પણ આ ડ્રેસ કોડને ફોલો કર્યા હતા. યૂએનના પૂર્વ મહાસચિવ બાન કી મૂન અને તેમની પત્ની સાદા કપડામાં જોવા મળ્યા હતા.

બ્રિટેનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયર અને તેમની પત્ની ચેરી બ્લેયર લગ્નમાં પોઝિટિવ અંદાજમાં જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન