forest officer offering water to a thirstY cobra Video Viral
  • Home
  • Featured
  • ગજબ થઈ ગયું! આ શખ્સે બોટલથી કોબરાને પાણી પીવડાવ્યું, VIDEO જોઈ લાખો લોકો ધ્રુજી ઉઠ્યાં

ગજબ થઈ ગયું! આ શખ્સે બોટલથી કોબરાને પાણી પીવડાવ્યું, VIDEO જોઈ લાખો લોકો ધ્રુજી ઉઠ્યાં

 | 10:49 am IST

એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને આઈએએસ અવનીશ શરણે શરે કર્યો છે. જો કે વીડિયો જૂનો છે પણ ફરીથી અપલોડ કરવામાં આવ્યો છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, વીડિયોમાં એક ફોરેસ્ટ અધિકારી તરસ્યા કોબરાને પાણી પીવડાવી રહ્યો છે. હવે વીડિયો ફરી એકવાર શેર કરવામાં આવી રહ્યો છે.

લાખો લોકો આ વીડિયો જોઈને સ્તબ્ધ થઈ ગયા કે આખરે આ કેવી રીતે શક્ય બન્યું. કારણ કે માણસ સાપ જોઈને જ ડરી જાય અને આ શખ્સ તેની પાસે બેસીને પાણી પીવડાવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે બોટલ વડે આ અધિકારી સાપને બિન્દાસ પાણી પીવડાવી રહ્યો છે. તમે પણ આ રીતે સાપને બોટલ વડે પાણી પીતા નહીં જોયો હોય. તો જુઓ આ વીડિયો અહીં….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન