પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટે શેયર કર્યો છે આ વીડિયો! જોઈને થશો સ્તબ્ધ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટે શેયર કર્યો છે આ વીડિયો! જોઈને થશો સ્તબ્ધ

પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટે શેયર કર્યો છે આ વીડિયો! જોઈને થશો સ્તબ્ધ

 | 12:12 am IST

ગુજરાતના પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટે 11 જુલાઇના રોજ એક વીડિયો પોતાના ફેસબુક એકાઉન્ટ પર શેયર કર્યો હતો. જેમાં એક યુવતી બિકીની પહેરી વરસાદમાં યોગ કરતી જોવા મળે છે. જો કે આ વીડિયા પોસ્ટ કર્યા પછી અત્યાર સુધીમાં સંજીવ ભટ્ટને વિવિધ પ્રકારના કોમેન્ટ મળી રહ્યા છે. અને મોટી સંખ્યામાં લોકો આ વીડિયોને જોઇ પણ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની વિરુદ્ધ સોંગદનામું આપનાર પૂર્વ આઇપીએસ અધિકારી ભટ્ટને 2015માં તેમના પદથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સંજીવ ભટ્ટ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ અવાર નવાર ટિપ્પણી કરવાના મામલે ચર્ચામાં રહે છે.
સાથે જ તે સોશ્યલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે. અને અવાર નવાર કંઇકને કંઇક નવુ શેયર કરતા રહે છે. જો કે તેમની મોટા ભાગની પોસ્ટ રાજનૈતિક મામલા સાથે જોડાયેલી હોય છે. વળી તેમના ફોલોવર પણ સારા એવા છે ત્યારે આ વીડિયો જોઇને તમામ ફોલોવર પણ ચોંકી ગયા હતા. અને કેટલાક લોકોએ આ અંગે ટિપ્પણી પણ કરી. ત્યારે સંજીવ ભટ્ટની તે કંઇ પોસ્ટ છે જેની પર આ વિવાદ થયો છે જાતે જ જોઇ લો અહીં…