VIDEO: અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનો વીડિયો થયો વાયરલ - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1175 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • VIDEO: અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનો વીડિયો થયો વાયરલ

VIDEO: અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનો વીડિયો થયો વાયરલ

 | 9:35 pm IST

અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનો વિડીયો વાયરલ થયો હતો જેમા છબીલ પટેલ દુશ્મનોને ઢીંચયાઉ કહેતા દેખાય છે. તો તેમના જ ભાજપાના બે કાર્યકરો પણ બંધુક બતાવીને સામે ઢીંચયાઉ કહે છે. આ વિડીયોના લીધે છબીલ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ વિડીયો મે મારા કાર્યકરોનો પ્રોત્સાહન આપવા માટે બનાવ્યો હતો. પરંતુ ભાજપાના જ અમુક લોકોએ આને રાજકીય રંગ આપ્યો છે.