Fortnightly Almanac
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • પખવાડિક પંચાંગ

પખવાડિક પંચાંગ

 | 2:46 am IST
  • Share

તારીખ  તિથિ  વાર  વિગત  
14-10-2021                  આસો સુદ 9 ગુરુ મહાનવમી. નવરાત્રી સમાપન. સરસ્વતી વિસર્જન 09:35 પછીથી  
15-10-2021         આસો સુદ 10 શુક્ર  વિજયાદશમી-દશેરા. આયુધ પૂજન, બુદ્ધ જયંતી. પારસી ખોરદાદ  
16-10-2021        આસો સુદ 11 શનિ પંચક. પાશાંકુશા એકાદશી.
17-10-2021        આસો સુદ 12 રવિ  પંચક. પ્રદોષ વ્રત. સૂર્ય તુલામાં 13:13થી  
18-10-2021   આસો સુદ 13 સોમ    પંચક. બુધ માર્ગી. ગુરુ માર્ગી  
19-10-2021      આસો સુદ 14  મંગળ પંચક. ઈદે મિલાદ. કોજાગરી ર્પૂિણમા 
20-10-2021        આસો સુદ 15 બુધ  પંચક 14:02 સુધી. શરદ પૂનમ. વ્રતની- માણેકઠારી પૂનમ. વાલ્મીકિ જયંતી. કાર્તિક સ્નાન શરૂ.
21-10-2021            આસો વદ 1 ગુરુ ઉત્તર ભારત- વ્રજમાં પૌર્ણિમાંત કાર્તિક માસ શરૂ.
22-10-2021           આસો વદ 2 શુક્ર   સંત જાગાસ્વામી જયંતી. રાજયોગ 18:56 સુધી.
23-10-2021        આસો વદ 3   શનિ  સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં. હેમંત ઋતુ શરૂ
24-10-2021                   આસો વદ 4  રવિ  સંકષ્ટ ચતુર્થી. ચંદ્રોદય 20:39. કરવા ચોથ. કરક ચતુર્થી. ઇદે મૌલુદ.
25-10-2021        આસો સુદ 5 સોમ   પાંચમ વૃદ્ધિ તિથિ.
26-10-2021         આસો સુદ 5 મંગળ સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવનો પાટોત્સવ.
27-10-2021      આસો સુદ 6   બુધ   કુમાર યોગ. ચંદ્ર બુધનો કેન્દ્રયોગ.

                           

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો