france-based-company-lazareth-made-a-flying-motorcycle-see-the-video
  • Home
  • Videos
  • લો આવી ગઇ રસ્તા પરથી સીધી હવામાં ઉડતી બાઇક, Video જોઇને તમારી જાતને રોકી નહીં શકો

લો આવી ગઇ રસ્તા પરથી સીધી હવામાં ઉડતી બાઇક, Video જોઇને તમારી જાતને રોકી નહીં શકો

 | 10:12 am IST

ફ્રાંસની કસ્ટમ ઓટોમોબાઇલ કંપની લેજરેથે એક એવી બાઇક તૈયાર કરી છે, જે રસ્તાઓ પર દોડવાની સાથે સાથે હેલિકોપ્ટરની જેમ હવામાં ઉડે પણ છે. આ બાઇકનું નામ કંપનીએ LMV496 નામ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે, આ બાઇકને લેજરેથની જ બાઇક LM-847ના તર્જ પર તૈયાર કરવામાં આવી છે. LMV 496 બાઇક રાઇડ મોડથી ફ્લાઇ મોડ પર જવામાં માત્ર 6 સેકેન્ડનો સમય લાગે છે. આ ઉડનાર બાઇકમાં માસેરાતી કારનું 5200 સીસીનું V8 એન્જિન લગાવવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે, માસેરાતી પોતાની કારોની સ્પીડ માટે જાણીતી છે. હાલમાં આ બાઇકનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું, જે સફળતા પૂર્વક હવામાં ઉડવામાં સફળ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન