Freida Pinto Shares Pictures From Baby Shower
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફ્રીડા પિન્ટોએ નજીકના મિત્રો સાથે તેના બેબી શાવરનું સેલિબ્રેશન કર્યું 

ફ્રીડા પિન્ટોએ નજીકના મિત્રો સાથે તેના બેબી શાવરનું સેલિબ્રેશન કર્યું 

 | 7:30 am IST
  • Share

  • મારા પ્રિય બેબી શાવરની તસવીરો શેર કરું છું : ફ્રીડા

  • મારા પ્રિય બેબી શોવરની યાદોને તમારી સાથે શેર કરી રહી છું: ફ્રીડા

એક્ટ્રેસ ફ્રીડા પિન્ટો મા બનવાની છે ત્યારે હવે તેના નજીકના મિત્રોએ તેને એક પરફેક્ટ બેબી શોવરની ગિફ્ટ આપી છે. આ એક્ટ્રેસના આ સ્પેશિયલ સેલિબ્રેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

ફોટોઝમાં ફ્રીડા એક સિમ્પલ વ્હાઇટ ડ્રેસમાં,  ઇયરરિંગ્સ, ડુઅલ નેકલેસ અને ગોલ્ડન બેંગ્લ્સમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ફ્રીડા પિન્ટોએ તેના બેબી શોવરના ફોટોઝ શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, મારા પ્રિય બેબી શોવરની યાદોને તમારી સાથે શેર કરી રહી છું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો