શુક્રવાર અને નવમીના પંચાંગની વિગતો વાંચી લો એક ક્લિક પર - Sandesh
  • Home
  • Astrology
  • શુક્રવાર અને નવમીના પંચાંગની વિગતો વાંચી લો એક ક્લિક પર

શુક્રવાર અને નવમીના પંચાંગની વિગતો વાંચી લો એક ક્લિક પર

 | 5:00 pm IST

તા. ૯ ફેબ્રુઆરી અને શુક્રવારનું પંચાંગ

શ્રી રામદાસ નવમી, વિંછુડો, ચંદ્ર-મંગળની યુતિ, ચંદ્ર-ગુરુનું ક્રાંતિ સામ્ય
વિક્રમ સંવત : ૨૦૭૪, મહા વદ નવમી, શુક્રવાર, તા. ૯-૦૨-૨૦૧૮.

સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૭-૧૮ ૮-૦૬ ૧૮-૩૧
રાહુકાળ : દિવસે ક. ૧૦-૩૦ થી ૧૨-૦૦

દિવસનાં ચોઘડિયાં : ૧. ચલ, ૨. લાભ, ૩. અમૃત, ૪. કાળ, ૫. શુભ, ૬. રોગ, ૭. ઉદ્વેગ, ૮. ચલ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. રોગ, ૨. કાળ, ૩. લાભ, ૪. ઉદ્વેગ, ૫. શુભ, ૬. અમૃત, ૭. ચલ, ૮. રોગ.

વીર (જૈન) સંવત : ૨૫૪૪.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૨૦-માઘ.
પારસી માસ : શહેરેવર.
રોજ : ૨૭-આસ્માન.
મુસ્લિમ માસ : જમાદિ ઉલ અવ્વલ.
રોજ : ૨૨.
દૈનિક તિથિ : વદ નવમી ક. ૧૨-૧૭ સુધી.
ચંદ્ર નક્ષત્ર : અનુરાધા ક. ૧૬-૫૫ સુધી પછી જ્યેષ્ઠા.
ચંદ્ર રાશિ : વૃશ્ચિક (આખો દિવસ).
જન્મ નામાક્ષર : વૃશ્ચિક (ન.ય.).
કરણ : ગર/વણિજ/ વિષ્ટિ.
યોગ : ધ્રુવ ક. ૧૦-૫૮ સુધી પછી વ્યાઘાત.

વિશેષ પર્વ : શ્રી રામદાસ જયંતી. વિંછુડો. * વિષ્ટિ (ભદ્રા) ક. ૨૫-૨૮થી શરૂ. * મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ-જૂનાગઢ. * ખગોળ : ચંદ્ર-મંગળની યુતિ. * ચંદ્ર-ગુરુનું ક્રાંતિ સામ્ય. * બુધ-રાહુનું ઓપોઝિશન. * કૃષિ જ્યોતિષ : રોજિંદા પરચૂરણ કાર્યો તથા યંત્ર ઓજારની મરામત-માવજત માટે અનુકૂળ દિવસ. બુધ-રાહુનું ઓપોઝિશન ગંજબજારમાં મજબૂતાઈ લાવી શકે. હવામાનમાં ફેરફાર જણાય. બાગાયતમાં પાક સંરક્ષણ કામગીરી કરવાની સલાહ છે. આકાશદર્શન-નક્ષત્ર પરિચય માટે અનુકૂળ સમય ગણાય. ચંદ્ર-મંગળની યુતિ મધ્યરાત્રિએ સારી રીતે જોવા મળે.