The friendship of these little birds and the little child is Special
  • Home
  • Videos
  • Featured Videos
  • આ નાના પક્ષીઓ અને બાળકની મિત્રતા છે અનેરી, આ વીડિયો જોઈને તમે પણ કહેશો જોરદાર છે, જુઓ VIDEO

આ નાના પક્ષીઓ અને બાળકની મિત્રતા છે અનેરી, આ વીડિયો જોઈને તમે પણ કહેશો જોરદાર છે, જુઓ VIDEO

 | 12:49 pm IST

હાલ સોશિયલ મીડિયાનો યુગ ચાલી રહ્યો છે. ત્યારે દિવસે દિવસે અવનવા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક નાનો બાળક હાથમાં પાણીને લઈને બેઠો છે. જેને પીવા નાના પક્ષીઓ આસપાસથી પાણી પીવા માટે આવી રહ્યા છે. આ બાળક અને પક્ષી મિત્રો હોય તેમ પ્રેમથી પાણી પીવડાવી રહ્યો છે. અને આ નાના પક્ષીઓ પણ ખાસ મિત્ર પર ભરોસો કરીને બિન્દાસ તેના હાથ પર બેસીને મસ્તી કરતા કરતા પાણી પી રહ્યા છે. આ વીડિયો પણ હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. જુઓ VIDEO

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન