from arpita khan to malaika arora arjun kapoor link up list
  • Home
  • Photo Gallery
  • PHOTOS: મલાઈકા સિવાય પણ અર્જુન કપૂરનું આટલી હિરોઈન સાથે રહી ચૂક્યું છે અફેર

PHOTOS: મલાઈકા સિવાય પણ અર્જુન કપૂરનું આટલી હિરોઈન સાથે રહી ચૂક્યું છે અફેર

 | 10:45 am IST

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનાં રિલેશનની વાત આમ તો જગજાહેર છે. પરંતુ તમને એ ખબર છે કે આ પહેલા પણ અર્જુનનાં કેટલાય અફેર રહી ચૂક્યાં છે. તેનો પહેલો પ્રેમ છે સલમાનની બહેન અર્પિતા ખાન. અર્જુન કપૂરે ખુદે અર્પિતા સાથેના સબંધને સ્વીકાર્યો હતો. જો કે આ દિવસોમાં તો તેનું નામ મલાઈકા સાથે જોડાયેલું છે. તો આવો જાણીએ બીજી કેટલી હિરોઈન સાથે અર્જુન કપૂરનું અફેર રહી ચૂક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન