From the known area what works are done in the holy Purushottam Mass
  • Home
  • Featured
  • પવિત્ર પુરુષોત્તમ માસમાં કયા કયા કાર્યો થાય જાણીલો વિસ્તારથી, Video

પવિત્ર પુરુષોત્તમ માસમાં કયા કયા કાર્યો થાય જાણીલો વિસ્તારથી, Video

 | 9:08 am IST

શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા જણાવશે અધિક માસમાં શું કરવુ અને શું ન કરવુ. આજથી અધિક માસની શરુઆત થઇ ગઇ છે..કહેવાય છે કે શ્રીહરીની અખુટ ભક્તિ આ માસમાં કરવાથી તે ભક્તિનું 100 ગણું ફળ આ માસમાં જાતકને પ્રાપ્ત થાય છે..સાથે જ આ માસમાં કેટલાક માંગલિક કાર્યો નિષેધ માનવામાં આવ્યા છે..ત્યારે આ માસનો શું છે શાસ્ત્રીય મહિમા..

શા માટે આ માસને પુરુષોત્તમ માસ કહેવાયમાં આવે છે અને કયા કયા કાર્યો આ માસમાં છે વર્જીત આવો આ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડયા પાસેથી..

ભગવાન વિષ્ણુને ખુબ જ પ્રિય અને જે મહિનામાં જેટલી વધુ પ્રભુભક્તિ કરીએ એટલો વધારે ફાયદો કરાવતા અધિક માસ આજથી પ્રારંભ થયો છે. અધિક મહિનામાં માંગલિક કાર્યો યોજી નહીં શકાય. પરંતુ ભગવાનની ભક્તિ માટેનાં ધાર્મિક કાર્યો યોજી શકાશે. આજથી અધિક આસો માસનો પ્રારંભ થશે.

ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમુખે કહે છે. ‘પુરૂષોત્તમ સમો કોઇ માસ નથી’. જે માનવી વિધિવિધ ભાવથી પુરૂષોતમ માસનું સેવન અર્થાત પૂજન, અર્ચન, ઉપાસના, આરાધના, દાન, પુણ્ય, સત્સંગ સેવા કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન