BhaktiWithSandesh Gauri Vrata, Know Vrat Vidhi, Video
  • Home
  • Featured
  • આવતી કાલથી કુંવારીકાઓ કરશે ગૌરી વ્રત, જાણો વ્રતની વિધિ, Video

આવતી કાલથી કુંવારીકાઓ કરશે ગૌરી વ્રત, જાણો વ્રતની વિધિ, Video

 | 9:00 am IST

સનાતન ધર્મમાં વ્રત ઉપવાસ વગેરેને પ્રભુકૃપાના માધ્યમ ગણાવ્યા છે. આવતીકાલથી ગૌરી વ્રતનો આરંભ થવા જઈ રહ્યો છે તો આવો શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જાણીએ ગૌરી વ્રતની પૂજન વિધિ.

નાનપણથી જ પોતાના સૌભાગ્યના આયુષ્ય માટે બાળકીઓ વ્રત કરે છે. ગૌરી વ્રતમાં નાની નાની બાળાઓ આવનારા ભવિષ્ય માટે આ વ્રતને કરે છે. માતા ગૌરી તેમને મનગમતો ભરથાર આપે છે. આ વ્રતમાં જુવારાનું ખાસ મહત્વ રહેલુ છે. બાળકીઓ પાંચ દિવસ સુધી મોળાકત કરે છે. નાગલા ચડાવી ખરા મનથી ગૌરીને પૂજે છે.

સૌભાગ્ય અને સારો વર મેળવવા કુંવારીકો આ વ્રત કરે છે. પાંચ દિવસના ઉપવાસ બાદ વ્રતનુ સમાપન કરે છે. તો આજે જાણીશું ગૌરી વ્રતની આ કથા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન