તમારા કંટાળાને 1 જ સેકન્ડમાં દૂર કરી દેશે આ બે પ્રકારની કિસ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • તમારા કંટાળાને 1 જ સેકન્ડમાં દૂર કરી દેશે આ બે પ્રકારની કિસ

તમારા કંટાળાને 1 જ સેકન્ડમાં દૂર કરી દેશે આ બે પ્રકારની કિસ

 | 6:47 pm IST
  • Share

સેક્સમાં રોજે રોજ એકની એક વસ્તુ કરીને અનેક લોકો કંટાળી જતા હોય છે. જો કે સેક્સ માણવાથી પતિ-પત્ની વચ્ચેના સંબંધો પણ ખૂબ જ મજબૂત થાય છે. આમ, જો તમે પણ સેક્સ માણીને કંટાળી ગયા હોવ તો આ બે પ્રકારની કિસ તમારો કંટાળો એક જ સેકન્ડમાં દૂર કરી દેશે…

કાનની બુટ પર કિસ
તમારા સાથીના કાનની બુટ સાથે તમે રમી શકો છો. તમારા હોઠ વડે ધીરેથી કાનની બુટ પર કિસ કરો. પછી ઉંડો શ્વાસ લઈને તેના કાન પર છોડો. તમારી દરેક રાતને ઉત્તેજક બનાવવા આ સૌથી બેસ્ટ ઉપાય છે.

ફ્રુટ કિસ
આ કિસમાં તમારે ફ્રુટનો ઉપયોગ કરવો પડશે. તમારા સાથી અને તમારા હોટની વચ્ચે એક નાનુ ફ્રુટ રાખીને કિસનો આનંદ માણો. આ ફોરપ્લેનો એક ભાગ છે. બંને પાર્ટનરે આ ફ્રુટનેહાફ-હાફ ખાઈને એકબીજાના હોઠ પર હોઠ મુકવા. આ કિસ તમને અદ્દભુત આનંદ આપશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન